નમસ્કાર મિત્રો. - Infogujarati1
આ આર્ટિકલ માં તમને જાણવા મળશે કે તમે કેવી રીતે કોઈ પણ ફોટો નિ પાછળ નું background કેવી રીતે દૂર કરવું એની માટે નિ માહિતી તમને અહીંયા મળશે.
સૌપ્રથમ તો તમને એક તમારા ફોન અથવા કોઈ અન્ય સાધન ની મદદ થી તમારે એક ફૂલ HD quality માં તમારે ફોટો પડવો પડશે.
હવે તમારા ફોન અથવા તમારા કમ્પ્યુરમાં ફોટો ને એડિટ કરવા માટે નો સોફટવેરની મદદ થી તમારે તે સોફ્ટવેર માં ફોટો અપલોડ કરો
હવે તેમાં તમારે background ઈમેજ દૂર કરવા માટે તમે આ વીડિયો માં જેમ પ્રોસેસ કરવામાં આવી છે એમ તમારે ઈમેજ નું background દૂર કરવું.
જેમાં તે વીડિયો નીચે મુજબ છે :-
હવે તમને background દૂર કરવાની બીજી રીત અહીંયા જોવા મળશે. જેનાથી તમે ખાલી 1 જ ક્લિક કરવાથી તમને full HD ma ઈમેજ નું background દૂર કરી શકાશે.
તો તમારે સૌપ્રથમ તમારે ફોન અથવા બીજા divice માં તમારે નીચે આપેલ લિંક ને ઓપન કરો.
હવે તેમાં જાય ને તેમાં અપલોડ નો ઓપ્શન આવશે જેમાં તમે ત્યાં જાય ને તમારો ફોટો અપલોડ કરવાનો રહસે અને 1 જ સેકંડ માં તેમને Full HD 1080p ની રેન્જ માં તમને તમારો ફોટોને એડિટ કરી ને અપાશે .
સાથે સાથે તમને ત્યાં તમારા ફોટો ને એડિટ કરવાનું મેનુ પણ આપવામાં આવે છે જે માં તમે તમારા ફોટોને એડિટ કરી શકો છો જેની એક છબી નીચે મુજા છે.
મને આશા છે કે તમને આ માહિતી નિ મદદ થી તમને ખુબજ સારી એવી માહિતી મળી જશે. જો મજા આવી હોય તો આ માહિતી નિ લિંક ને share કરજો.
Thank You So Much
0 ટિપ્પણીઓ